એક દુકાનદાર તેની વસ્તુઓની કિંમત મૂળ કિંમત કરતા $25 \%$ વધારે અંકિત કરે છે. ત્યારબાદ,તે $12 \%$ નું વળતર આપે છે. તો તેને કેટલો નફો કે નુકસાન થયું?

  • A
    $15 \%$ નફો
  • B
    $10 \%$ નફો
  • C
    $10 \%$ નુકસાન
  • D
    $15 \%$ નુકસાન

Explore More

Similar Questions

એક જિલ્લામાં $64000$ રહેવાસીઓ છે. જો વસ્તીમાં વાર્ષિક $2 \frac{1}{2} \%$ ના દરે વધારો થાય,તો $3$ વર્ષના અંતે રહેવાસીઓની સંખ્યા કેટલી હશે?

એક શહેરની વસ્તી $9000$ છે. જો સ્ત્રીઓની સંખ્યામાં $5 \%$ અને પુરુષોની સંખ્યામાં $7.5 \%$ નો વધારો થાય,તો વધારા પછી કુલ વસ્તી કેટલી થશે? હાલમાં સ્ત્રીઓની સંખ્યા $3000$ છે.

પાણીના ટેક્સમાં $20 \%$ નો વધારો થાય છે પરંતુ તેના વપરાશમાં $20 \%$ નો ઘટાડો થાય છે. તો ખર્ચમાં થતો વધારો કે ઘટાડો કેટલો હશે?

એક કારની ખાલી ફ્યુઅલ ટેન્કને $A$ પ્રકારના પેટ્રોલથી ભરવામાં આવી હતી. જ્યારે ટેન્ક અડધી ખાલી થઈ,ત્યારે તેને $B$ પ્રકારના પેટ્રોલથી ભરવામાં આવી. ફરીથી જ્યારે ટેન્ક અડધી ખાલી થઈ,ત્યારે તેને $A$ પ્રકારના પેટ્રોલથી ભરવામાં આવી. જ્યારે ટેન્ક ફરીથી અડધી ખાલી થઈ,ત્યારે તેને $B$ પ્રકારના પેટ્રોલથી ભરવામાં આવી. હાલમાં ટેન્કમાં $A$ પ્રકારના પેટ્રોલની ટકાવારી કેટલી છે?

Difficult
View Solution

એક છોકરાએ "$\frac{1}{4}$ અને $\frac{1}{5}$ ના સરવાળાને એકમ (unity) માંથી બાદ કરો અને જવાબને દશાંશમાં દર્શાવો" પ્રશ્નનો જવાબ $0.45$ મેળવ્યો. તેના જવાબમાં ભૂલની ટકાવારી કેટલી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo