એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.

  • A
    32
  • B
    64
  • C
    16
  • D
    128

Explore More

Similar Questions

જો ખેંચાયેલી દોરીની લંબાઈ $x \%$ જેટલી ઘટાડવામાં આવે અને તણાવ $44 \%$ જેટલો વધારવામાં આવે,તો અંતિમ અને પ્રારંભિક મૂળભૂત આવૃત્તિઓનો ગુણોત્તર $2:1$ થાય છે. તો $x$ નું મૂલ્ય શોધો.

નીચેનામાંથી કયા સંયોજનમાં લોહતત્વનો અભાવ હોય છે?

$+Q$ વિદ્યુતભારના કુલંબ ક્ષેત્રની અસર હેઠળ,એક વિદ્યુતભાર $-q$ તેની આસપાસ લંબગોળ કક્ષામાં ગતિ કરી રહ્યો છે. સાચું વિધાન શોધો.

નીચેનામાંથી તંતુમય પ્રોટીન ઓળખો.

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a \ll r$ હોય) કેટલું થશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo