$CrCl_3 \cdot 6H_2O$ સૂત્ર ધરાવતા છ-સવર્ગીય સંકીર્ણનો રંગ લીલો છે. આ સંકીર્ણના $0.1 \ M$ દ્રાવણની પ્રક્રિયા વધારાના $AgNO_3$ સાથે કરાવતા $28.7 \ g$ સફેદ અવક્ષેપ મળે છે. તો આ સંકીર્ણનું સૂત્ર શું હશે?

  • A
    $[Cr(H_2O)_6]Cl_3$
  • B
    $[CrCl(H_2O)_5]Cl_2 \cdot H_2O$
  • C
    $[CrCl_2(H_2O)_4]Cl \cdot 2H_2O$
  • D
    $[Cr(H_2O)_3Cl_3] \cdot 3H_2O$

Explore More

Similar Questions

$[Co(NH_3)_6]Cl_3$ માં સહસંયોજક બંધની સંખ્યા ...... થશે.

Difficult
View Solution

સંકીર્ણ $[Fe(CN)_6]^{4-}$,$[Fe(CN)_6]^{3-}$ અને $[FeCl_4]^-$ માં $Fe$ નો સવર્ગ આંક અનુક્રમે કેટલો હશે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ મોનોડેન્ટેટ લિગાન્ડ નથી?

નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને $AgCl$ ના અવક્ષેપ આપતું નથી?

નીચેના પદો વ્યાખ્યાયિત કરો: હોમોલેપ્ટિક અને હેટરોલેપ્ટિક સંકીર્ણ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo