એક ઘન પદાર્થનું બંધારણ એવું છે કે જેમાં $W$ પરમાણુઓ ઘન લેટીસના ખૂણાઓ પર,$O$ પરમાણુઓ ધારના કેન્દ્ર પર અને $Na$ પરમાણુ ઘનના કેન્દ્રમાં આવેલા છે. આ સંયોજનનું અણુસૂત્ર શું છે?

  • A
    $NaWO_2$
  • B
    $NaWO_3$
  • C
    $Na_2WO_3$
  • D
    $NaWO_4$

Explore More

Similar Questions

એક ઘન લેટાઈસના બંધારણમાં $W$ પરમાણુઓ ખૂણાઓ પર,$O$ પરમાણુઓ ધારના કેન્દ્ર પર અને $Na$ પરમાણુ ઘનના કેન્દ્ર પર આવેલા છે. આ પદાર્થનું સૂત્ર શું હશે?

$X$ અને $Y$ તત્વો ધરાવતું એક સંયોજન ઘન સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં $X$ ખૂણાના સ્થાન પર છે અને $Y$ ઘનના કેન્દ્રમાં છે. સંયોજનનું સાચું સૂત્ર કયું છે?

એક સંયોજનના $FCC$ એકમ કોષમાં ખૂણાઓ પર $A$ ના આયનો અને દરેક ફલકના કેન્દ્રમાં $B$ ના આયનો આવેલા છે. તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે?

નીચેનામાંથી કઈ રચનામાં,ઋણાયન (anion) નો સવર્ગ આંક (coordination number) મહત્તમ છે?

પોટેશિયમ $bcc$ લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. પોટેશિયમ ધાતુમાં પોટેશિયમનો સવર્ગ આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo