$R$ ત્રિજ્યાનો એક નક્કર ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાના ઉપરના ભાગે લાગતા બળ $F$ દ્વારા ગબડાવવામાં આવે છે. ગોળો ખરબચડી સ્થિર સપાટી પર સરક્યા વિના ગબડે છે. શરૂઆતમાં ગોળો સ્થિર સ્થિતિમાં છે,તો:

  • A
    જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર $S$ જેટલું અંતર કાપે ત્યારે ઘર્ષણ દ્વારા થયેલું કાર્ય $2FS$ છે.
  • B
    જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર $(CM)$ $S$ જેટલું અંતર કાપે ત્યારે તેની ઝડપ $\sqrt{\frac{20FS}{7M}}$ છે.
  • C
    જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર $S$ જેટલું અંતર કાપે ત્યારે બળ $F$ દ્વારા થયેલું કાર્ય $FS$ છે.
  • D
    જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર $(CM)$ $S$ જેટલું અંતર કાપે ત્યારે તેની ઝડપ $\sqrt{\frac{4RS}{M}}$ છે.

Explore More

Similar Questions

$50 \,kg$ દળની એક નક્કર ગોળાકાર તકતી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $0.4 \,m/s$ છે. તેને રોકવા માટે તકતી પર કરવામાં આવેલ કાર્યનું નિરપેક્ષ મૂલ્ય . . . . . . $J$ છે.

$5\, kg$ દળ અને $0.5\, m$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકારની આસપાસ એક દોરી વીંટાળેલી છે. જો આ દોરીને $40\, N$ ના સમક્ષિતિજ બળથી ખેંચવામાં આવે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડતો હોય (આકૃતિ જુઓ),તો નળાકારનો કોણીય પ્રવેગ ......... $rad/s^2$ થશે. (દોરીનું દળ અને જાડાઈ અવગણો)

એક પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડે છે. તેની ચાકગતિ ઊર્જા તેની સ્થાનાંતરિત ગતિ ઊર્જા જેટલી છે. તો તે પદાર્થ ....... છે.

એક પોલો ગોળો સમતલ સપાટી પર તેની સંમિતિની ધરીની આસપાસ ગબડી રહ્યો છે. તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

$2 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી એક રીંગને એક છોકરો લાકડી વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધકેલે છે. લાકડી રીંગ પર $2 \ N$ નું બળ લગાડે છે અને તે $0.3 \ m/s^2$ ના પ્રવેગ સાથે સરક્યા વિના ગબડે છે. જમીન અને રીંગ વચ્ચેનો ઘર્ષણાંક એટલો વધારે છે કે હંમેશા ગબડવાની ગતિ થાય છે અને લાકડી તથા રીંગ વચ્ચેનો ઘર્ષણાંક $(P/10)$ છે. $P$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo