(ક્ષાર + પાણી) ના દ્રાવણનો $pH > 7$ છે. તો આ ક્ષાર શેનો બનેલો હશે?

  • A
    નિર્બળ એસિડ + નિર્બળ બેઇઝ
  • B
    પ્રબળ એસિડ + પ્રબળ બેઇઝ
  • C
    નિર્બળ એસિડ + પ્રબળ બેઇઝ
  • D
    પ્રબળ એસિડ + નિર્બળ બેઇઝ

Explore More

Similar Questions

$NaCN$ ને નિખનીજિત (de-ionised) પાણીમાં ઓગાળવાથી મળતા દ્રાવણનું પરિણામ શું હશે?

સોડિયમ કાર્બોનેટના દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

સોડિયમ સાઈનાઈડ $(NaCN)$ નું દ્રાવણ ...... છે.

કયો ક્ષાર જળવિભાજનની સૌથી વધુ માત્રા દર્શાવે છે?

નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી ક્ષાર બને છે. જો $pK_b > pK_a$ હોય,તો જલીય દ્રાવણનું $pH$ $= .....$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo