દ્રાવ્યની $1$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં ઉત્કલનબિંદુમાં ઉન્નયન મહત્તમ હશે જ્યારે દ્રાવક . . . . . . હોય.

  • A
    ઇથાઇલ આલ્કોહોલ
  • B
    એસીટોન
  • C
    બેન્ઝીન
  • D
    ક્લોરોફોર્મ

Explore More

Similar Questions

$0.1 \ m$ $KCl$ ના દ્રાવણનું ઉત્કલનબિંદુ શું છે ($K$ માં)? પાણી માટે $K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}$ અને $\alpha = 100 \ \%$ છે (શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373 \ K$ છે).

મોલલ ઉન્નયન અચળાંક એ $B.P.$ માં થતા વધારાનો કોની સાથેનો ગુણોત્તર છે?

ઉત્કલનબિંદુમાં ઉન્નયન એટલે શું? સમજાવો.

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય મંદ દ્રાવણની મોલાલિટી $0.1 \ m$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ ($^{\circ}C$ માં) કેટલું હશે? (ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક, $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$; પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ}C$).

પાણીમાં $X$ ના $0.2 \, mol \, kg^{-1}$ દ્રાવણનું ઉત્કલનબિંદુ પાણીમાં $Y$ ના સમાન મોલાલિટી ધરાવતા દ્રાવણ કરતા વધારે છે. આ કિસ્સામાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo