યુરિયાનું દ્રાવણ (મોલર દળ $60 \ g \ mol^{-1}$) વાતાવરણીય દબાણે $100.18 \ ^oC$ તાપમાને ઉકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ ના મૂલ્યો અનુક્રમે $1.86$ અને $0.512 \ K \ kg \ mol^{-1}$ હોય,તો ઉપરનું દ્રાવણ ......... $^oC$ તાપમાને થીજી જશે.

  • A
    $-6.54$
  • B
    $6.54$
  • C
    $0.65$
  • D
    $-0.65$

Explore More

Similar Questions

માનવોમાં 'બંડલ ઓફ હિસ' (Bundle of His) નીચેનામાંથી કયા અંગનો ભાગ છે?

જો બે ગણ $A$ અને $B$ માં $99$ સામાન્ય ઘટકો હોય,તો $A \times B$ અને $B \times A$ ગણના સામાન્ય ઘટકોની સંખ્યા કેટલી થાય?

બે લૂપ $P$ અને $Q$ સમાન વાયરમાંથી બનાવવામાં આવી છે. $P$ અને $Q$ ની ત્રિજ્યા અનુક્રમે $r_1$ અને $r_2$ છે. તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો $I_2/I_1 = 4$ હોય,તો $r_2/r_1 = ?$

$n$ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં $170$ વિકર્ણો હોય,તો $n$ ની કિંમત કેટલી થાય?

$ARC$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo