$8.5 \ g$ $CH_2Cl_2$ અને $11.95 \ g$ $CHCl_3$ ને મિશ્ર કરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો $298 \ K$ તાપમાને શુદ્ધ $CH_2Cl_2$ અને $CHCl_3$ નું બાષ્પ દબાણ અનુક્રમે $415 \ mm \ Hg$ અને $200 \ mm \ Hg$ હોય,તો બાષ્પ કલામાં $CHCl_3$ નો મોલ અંશ કેટલો હશે? ($Cl$ નું મોલર દળ $= 35.5 \ g \ mol^{-1}$)

  • A
    $0.162$
  • B
    $0.675$
  • C
    $0.325$
  • D
    $0.486$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને ઇથેનોલ $(C_2H_5OH)$ અને મિથેનોલ $(CH_3OH)$ નું બાષ્પ દબાણ અનુક્રમે $44.5 \ mm \ Hg$ અને $88.7 \ mm \ Hg$ છે. સમાન તાપમાને,$60 \ g$ ઇથેનોલ અને $40 \ g$ મિથેનોલ મિશ્ર કરીને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. બાષ્પ અવસ્થામાં મિથેનોલનો મોલ અંશ શોધો.

શુદ્ધ પાણીના બાષ્પ દબાણને $\frac{5}{6}$ ગણું ઘટાડવા માટે $180 \ g$ પાણીમાં કેટલા ગ્રામ દ્રાવ્ય (આણ્વીય વજન $60$) ઓગળવો જરૂરી છે?

$16.2 \text{ g}$ પાણીમાં ઓગળેલા $0.1 \text{ mol}$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($\text{ mmHg}$ માં)? ($P_1^0 = 24 \text{ mmHg}$, પાણીનું મોલર દળ $18 \text{ g mol}^{-1}$)

$A$ અને $B$ ના પ્રવાહી મિશ્રણમાં,બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે? $(X_A = 0.4)$ આપેલ છે: $P_A^o = 100 \, mm \, Hg$ અને $P_B^o = 200 \, mm \, Hg$.

ઓરડાના તાપમાને $2 \ mol$ બાષ્પશીલ પ્રવાહી $A$ અને $3 \ mol$ બાષ્પશીલ પ્રવાહી $B$ ના મિશ્રણ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ ગણો. $(P_{A}^{\circ} = 420 \ mm \ Hg, P_{B}^{\circ} = 610 \ mm \ Hg)$ ($mm \ Hg$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo