$600\,K$ તાપમાન ધરાવતો એક ગોળો $200\,K$ તાપમાન ધરાવતા વાતાવરણમાં મૂકવામાં આવે છે. તેનો ઠંડા પડવાનો દર $H$ છે. જો તેનું તાપમાન ઘટીને $400\,K$ થાય,તો સમાન વાતાવરણમાં ઠંડા પડવાનો દર કેટલો થશે?

  • A
    $(3/16)H$
  • B
    $(16/3)H$
  • C
    $(9/27)H$
  • D
    $(1/16)H$

Explore More

Similar Questions

તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ $289.8 \ nm$ છે. તારાની વિકિરણ તીવ્રતા કેટલી હશે? (સ્ટીફનનો અચળાંક $= 5.67 \times 10^{-8} \ W m^{-2} K^{-4}$, વિનનો અચળાંક $b = 2898 \ \mu m \ K$)

નીચેનામાંથી કયો આલેખ $\ln E$ અને $\ln T$ વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે દર્શાવે છે, જ્યાં $E$ એ પદાર્થના એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં ઉત્સર્જિત થતા વિકિરણનું પ્રમાણ છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે?

$10 \ cm$ બાજુ ધરાવતી એક પાતળી સ્ટીલની ચોરસ પ્લેટને ગરમ કરવામાં આવે છે. ગરમ પ્લેટમાંથી ઉર્જા ઉત્સર્જનનો દર $1134 \ W$ છે. તો પ્લેટનું તાપમાન $K$ માં કેટલું હશે? (ધારો કે ઉત્સર્જકતા $\varepsilon = 1$ અને $\sigma = 5.67 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$)

$1 \ m$ બાજુનું માપ ધરાવતો એક સમઘન છે. તેનું તાપમાન $127^{\circ}C$ અને ઉત્સર્જકતા $\frac{1}{5.67}$ છે. જો પરિસરનું તાપમાન $27^{\circ}C$ હોય,તો વિકિરણ દ્વારા ઉષ્માના વ્યયનો દર ...... $kW$ થશે.

$2000 \ K$ તાપમાને ઇન્કેન્ડેસન્ટ લેમ્પ દ્વારા પ્રતિ મિનિટ ઉત્સર્જિત થતી ઊર્જાનો દર શોધો. પૃષ્ઠનું ક્ષેત્રફળ $5 \times 10^{-5} \ m^{2}$ છે,ઉત્સર્જકતા $0.85$ છે અને $\sigma = 5.7 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$ છે. ($J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo