$a$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતો એક ગોળો $v_{0}$ જેટલી અચળ ઝડપથી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તે $\theta$ ખૂણે રહેલા ઢળતા સમતલ સાથે અથડાય છે અને ઉપર તરફ ચઢે છે. ધારો કે તે સરક્યા વિના ગબડે છે,તો ગોળો ઢાળ પર કેટલે દૂર સુધી જશે?

  • A
    $\frac{7v_0^2}{10g \sin \theta}$
  • B
    $\frac{v_{0}^{2}}{5 g \sin \theta}$
  • C
    $\frac{2}{5} \frac{v_{0}^{2}}{g \sin \theta}$
  • D
    $\frac{v_{0}^{2}}{2 g \sin \theta}$

Explore More

Similar Questions

એક પાતળી વર્તુળાકાર રીંગ પહેલા એક લીસી ઢાળ પરથી લપસે છે અને પછી સમાન ઊંચાઈ અને સમાન ભૂમિતિ ધરાવતા ખરબચડા ઢાળ પર ગબડે છે. બંને ગતિમાં લાગતા સમયનો ગુણોત્તર ........ છે.

એક પદાર્થ લીસા ઢળતા સમતલ પરથી નીચે સરકે છે અને $v$ વેગ સાથે તળિયે પહોંચે છે. જો તે જ દળ એક રીંગના સ્વરૂપમાં હોય અને તે સમાન ઊંચાઈ અને ઢાળના ખૂણાવાળા ઢળતા સમતલ પર ગબડે,તો ઢળતા સમતલના તળિયે તેનો વેગ ............ હશે.

Difficult
View Solution

એક નક્કર ગોળો $7 \ m$ ઊંચા ઢળતા સમતલ પરથી લપસ્યા વગર નીચે ગબડે છે. સમતલના તળિયે તેની રેખીય ઝડપ કેટલી હશે? $\left(g = 10 \ m/s^2\right)$

એક પદાર્થ $\theta$ ખૂણાવાળા લીસા ઢળતા સમતલ પરથી નીચે સરકે છે અને $V$ વેગ સાથે તળિયે પહોંચે છે. જો તે જ પદાર્થ એક રીંગ હોય જે તે જ ઢળતા સમતલ પર ગબડે છે,તો સમતલના તળિયે તેનો રેખીય વેગ કેટલો હશે?

$3a$ ત્રિજ્યાની એક રિંગ ટેબલ પર દઢ રીતે જડેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ અને $a$ ત્રિજ્યાની એક નાની રિંગ તેની અંદર સરક્યા વિના ગબડે છે. નાની રિંગને $A$ સ્થાન (સમક્ષિતિજ સ્થાન) પરથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સૌથી નીચેના બિંદુએ પહોંચે ત્યારે નાની રિંગના કેન્દ્રની ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo