$L$ લંબાઈ અને $M$ દળનો એક સળિયો ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલો છે,જેના પર તે કોઈપણ રીતે ગતિ કરવા માટે મુક્ત છે. $v$ ઝડપથી ગતિ કરતો $m$ દળનો એક દડો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાના છેડે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. જો અથડામણ પછી દડો સ્થિર થઈ જાય,તો દડાનું દળ કેટલું હોવું જોઈએ?

  • A
    $m=2M$
  • B
    $m=M$
  • C
    $m=M/2$
  • D
    $m=M/4$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુનો દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. બિંદુ $A$ પર વાયુની ઘનતા ${\rho _0}$ છે. તો બિંદુ $B$ પર ઘનતા કેટલી હશે?

નીચેનામાંથી કયું ઔદ્યોગિક બળતણ છે?

અહીં દર્શાવેલ યંગના ડબલ સ્લિટ પ્રાયોગિક ગોઠવણમાં, જો $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટને સ્લિટ $S_1$ ની સામે મૂકવામાં આવે, તો પથ તફાવત $(S_1P - S_2P)$

લાઈકેનમાં અલિંગી પ્રજનન પદ્ધતિનું નામ જણાવો.

એક પદાર્થ ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકી રહ્યો છે. પદાર્થ અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. પદાર્થને નીચે સરકાવવા માટે જરૂરી ચોખ્ખું બળ અને પદાર્થ પર લાગતી લંબ પ્રતિક્રિયાનો ગુણોત્તર $1:2$ છે. તો ઢળતા સમતલનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo