એક પથ્થરને અમુક ઊંચાઈએથી નીચે પાડતા તેને જમીન પર પહોંચતા $4$ સેકન્ડ લાગે છે. તો તે ઊંચાઈ કેટલી હશે ($, m$ માં)?

  • A
    $19.6$
  • B
    $39.2$
  • C
    $78.4$
  • D
    $156.8$

Explore More

Similar Questions

સાબિત કરો કે ચંદ્ર પર કોઈ વસ્તુનું વજન પૃથ્વી પરના તેના વજન કરતા છઠ્ઠા ભાગનું હોય છે. [આપેલ છે: પૃથ્વીનું દળ $= 5.98 \times 10^{24} \ kg$,ચંદ્રનું દળ $= 7.36 \times 10^{22} \ kg$,પૃથ્વીની ત્રિજ્યા $= 6.37 \times 10^{6} \ m$,ચંદ્રની ત્રિજ્યા $= 1.74 \times 10^{6} \ m$]

વિષુવવૃત્ત પર કોઈ જગ્યાએ,ખાંડની એક થેલીનું વજન $W \ kg$ છે. જ્યારે તેને એન્ટાર્કટિકા લઈ જવામાં આવે ત્યારે શું તેનું વજન તેટલું જ,વધારે કે ઓછું હશે? તમારા જવાબ માટે કારણ આપો.

પૃથ્વીની સપાટી પર એક માણસનું વજન $600\, N$ છે. ચંદ્રની સપાટી પર તેનું દળ અને વજન કેટલું હશે? $(g = 10\, m s^{-2})$

વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર $g$ નું મૂલ્ય શા માટે વધારે હોય છે?

એક પથ્થરને $20\, m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે.
$(a)$ તેને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે?
$(b)$ જ્યારે તે જમીન સાથે અથડાશે ત્યારે તેની ઝડપ કેટલી હશે? $(g=10\, m s^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo