એક પથ્થરને $100 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી નીચે પડવા દેવામાં આવે છે અને તે જ સમયે બીજા એક પથ્થરને જમીન પરથી $25 \ m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. બંને પથ્થરો ......... $s$ પછી મળશે.

  • A
    $4$
  • B
    $0.4$
  • C
    $0.04$
  • D
    $40$

Explore More

Similar Questions

જમીન પરથી $52 \,m/s$ ના પ્રારંભિક વેગ સાથે ઉપર ફેંકવામાં આવેલ પદાર્થ $h$ ઊંચાઈએ આવેલા બિંદુને $10 \,s$ ના અંતરાલ પર બે વાર પસાર કરે છે. તો ઊંચાઈ $h$ .........$m$ છે $(g=10 \,m/s^2)$.

Difficult
View Solution

$h$ ઊંચાઈ ધરાવતા ટાવરની છત પરથી એક દડો નીચે ફેંકવામાં આવે છે. તેની ગતિની છેલ્લી સેકન્ડમાં તેણે કાપેલું કુલ અંતર,પ્રથમ ત્રણ સેકન્ડમાં તેણે કાપેલા અંતર જેટલું છે. $h$ નું મૂલ્ય મીટરમાં કેટલું હશે? $(g = 10\,m/s^2)$

Difficult
View Solution

એક દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો હવાનો અવરોધ અવગણવામાં ન આવે,તો નીચેનામાંથી કયો આલેખ દડાની ગતિ દરમિયાન ઝડપ-સમયનો આલેખ દર્શાવે છે?

એક કણને ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ઊંચાઈ $h$ પર પહોંચવા માટે લાગતો સમય જ્યારે તે ઉપર જઈ રહ્યો હોય ત્યારે $t_1$ અને જ્યારે તે નીચે આવી રહ્યો હોય ત્યારે $t_2$ છે. તો પ્રક્ષિપ્ત વેગ કેટલો હશે?

એક ખેલાડી દડાને $29.4 \; m s^{-1}$ ના પ્રારંભિક વેગથી ઉપરની તરફ ફેંકે છે. દડાની ઉપરની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo