$1\, m$ લાંબી દોરીના છેડે બાંધેલા પથ્થરને અચળ ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો પથ્થર $44\, s$ માં $22$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?

  • A
    ${\pi ^2}\,m\,s^{ - 2}$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ.
  • B
    ${\pi ^2}\,m\,s^{ - 2}$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્રથી દૂર.
  • C
    ${\pi ^2}\,m\,s^{ - 2}$ અને દિશા વર્તુળના સ્પર્શકની દિશામાં.
  • D
    ${\pi ^2}/4\,m\,s^{ - 2}$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ.

Explore More

Similar Questions

$x-y$ સમતલમાં કણની ગતિ નીચેના સમીકરણો દ્વારા દર્શાવવામાં આવે છે: $x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t\right) \text{ m}$ અને $y=4 \sin (\omega t) \text{ m}$. કણનો પથ કેવો હશે?

સમાન દળ ધરાવતા બે પદાર્થો $R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષાઓમાં સમાન આવર્તકાળ સાથે પરિભ્રમણ કરે છે. તેમના કેન્દ્રગામી બળોનો ગુણોત્તર કેટલો હશે?

$1\,m$ લાંબી દોરીના છેડે બાંધેલા પથ્થરને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. જો પથ્થર $44$ સેકન્ડમાં $22$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?

બે કાર $A$ અને $B$ અનુક્રમે $R_A$ અને $R_B$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રીય વર્તુળાકાર માર્ગો પર ગતિ કરે છે. જો બંને કાર તેમના વર્તુળાકાર માર્ગો સમાન સમયમાં પૂર્ણ કરતી હોય,તો $A$ અને $B$ ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

એક કણ $25\, cm$ ત્રિજ્યાના વર્તુળમાં પ્રતિ સેકન્ડ બે પરિભ્રમણ કરે છે. તો કણનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo