એક સ્ટોરેજ બેટરીનું $e.m.f.$ $15\, V$ અને આંતરિક અવરોધ $0.05\, \Omega$ છે. જ્યારે તે $10\, A$ પ્રવાહ આપે છે ત્યારે તેનો ટર્મિનલ વોલ્ટેજ ............... $V$ હશે.

  • A
    $30$
  • B
    $1.00$
  • C
    $14.5$
  • D
    $15.5$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં બેટરીમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો. ($A$ માં)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $\sigma_1$ અને $\sigma_2$ વિદ્યુત વાહકતા ધરાવતા બે પદાર્થોમાંથી પ્રવાહ $I$ વહે છે $(\sigma_1 > \sigma_2)$. પદાર્થોના જંકશન પર કુલ વિદ્યુતભારનું પ્રમાણ કેટલું હશે?

આપેલ પરિપથમાં $18\,V$ ની બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો $R_1 = 400\,\Omega$,$R_3 = 100\,\Omega$ અને $R_4 = 500\,\Omega$ હોય અને $R_4$ ની આસપાસ આદર્શ વોલ્ટમીટરનું અવલોકન $5\,V$ હોય,તો $R_2$ નું મૂલ્ય ........... $\Omega$ થશે.

સમાન દ્રવ્યમાંથી બનેલા બે તારની લંબાઈનો ગુણોત્તર $2: 3$ અને ત્રિજ્યાનો ગુણોત્તર $8: 9$ છે. જો તારના છેડાઓ વચ્ચે સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે,તો તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેટલો હશે?

બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આશરે કેટલો છે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo