$m$ દળ અને $L$ લંબાઈનો એક સીધો સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન સ્પ્રિંગથી લટકાવેલ છે. સળિયાના વજનને કારણે સ્પ્રિંગ $x_0$ જેટલા અંતરે ખેંચાય છે. પરિપથનો કુલ અવરોધ $R$ છે. જ્યારે કાગળના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર ચાલુ કરવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગ વધુ $x_0$ જેટલા અંતરે ખેંચાય છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

  • A
    $\frac{mgR}{\varepsilon L}$; કાગળના સમતલમાંથી બહારની તરફ
  • B
    $\frac{mgR}{2\varepsilon x_0}$; કાગળના સમતલમાંથી બહારની તરફ
  • C
    $\frac{mgR}{\varepsilon L}$; કાગળના સમતલની અંદરની તરફ
  • D
    $\frac{mgR}{2\varepsilon x_0}$; કાગળના સમતલની અંદરની તરફ

Explore More

Similar Questions

એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\vec B = B_0 [1 + \frac{x}{l}] \hat k$ દ્વારા આપવામાં આવે છે. $l$ બાજુ ધરાવતો અને $I_0$ પ્રવાહ વહેતો એક ચોરસ લૂપ,તેની બાજુઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે મૂકવામાં આવ્યો છે. લૂપ પર લાગતા કુલ ચુંબકીય બળનું મૂલ્ય શોધો.

Difficult
View Solution

જો પ્રોટોનનો બે પ્રવાહ એકબીજાને સમાંતર અને એક જ દિશામાં ગતિ કરતા હોય,તો તેઓ

$R$ ત્રિજ્યા ધરાવતો એક અર્ધવર્તુળાકાર વિદ્યુતપ્રવાહ ધારિત તાર $x-y$ સમતલમાં મૂકવામાં આવ્યો છે, જેનું કેન્દ્ર ઉગમબિંદુ $O$ પર છે. આ વિસ્તારમાં અસમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B = \frac{B_o x}{2R} \hat k$ (જ્યાં $B_o$ એ ધન અચળાંક છે) અસ્તિત્વ ધરાવે છે. અર્ધવર્તુળાકાર તાર પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા એક વાહક વર્તુળાકાર લૂપમાં $i$ જેટલો અચળ પ્રવાહ વહે છે. તેને $B$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી $B$ એ લૂપના સમતલને લંબ હોય. લૂપ પર લાગતું કુલ ચુંબકીય બળ કેટલું હશે?

એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\vec B = B_0 \left( 5 + \frac{x}{l} \right) \hat k$ દ્વારા આપવામાં આવે છે. $l$ બાજુ ધરાવતો અને $i$ પ્રવાહ વહેતો એક ચોરસ લૂપ તેની બાજુઓ $x-y$ અક્ષોને સમાંતર રહે તે રીતે મૂકવામાં આવ્યો છે. લૂપ દ્વારા અનુભવાતા ચોખ્ખા ચુંબકીય બળનું મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo