એક છેડેથી જડેલી અને બીજા છેડે મુક્ત એવી દોરી તેના બીજા ઓવરટોનમાં કંપન કરે છે. દોરીની લંબાઈ $10 \ cm$ છે અને દોરીના કણોના કંપનનો મહત્તમ કંપવિસ્તાર $2 \ mm$ છે. તો જડેલા છેડેથી $9 \ cm$ અંતરે રહેલા કણનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $\sqrt{3} \ mm$
  • B
    $\sqrt{2} \ mm$
  • C
    $\frac{\sqrt{3}}{2} \ mm$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સૌથી વધુ સ્થાયી $Mn$ ફ્લોરાઈડ $MnF_4$ છે જ્યારે સૌથી વધુ $Mn$ ઓક્સાઈડ $Mn_2O_7$ છે,જેનું કારણ $-$ છે.

સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં પ્રતિ કિલોગ્રામ પાણીમાં $92 \ g$ $Na^{+}$ આયનો છે. તે દ્રાવણમાં $Na^{+}$ આયનોની મોલાલિટી $mol \ kg^{-1}$ માં કેટલી હશે?

એક સેન્ટિગ્રેડ અને એક ફેરનહીટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં ડૂબાડવામાં આવે છે. તાપમાન ત્યાં સુધી ઘટાડવામાં આવે છે જ્યાં સુધી ફેરનહીટ થર્મોમીટર $140^{\circ}F$ નોંધે. સેન્ટિગ્રેડ થર્મોમીટર દ્વારા નોંધાયેલ તાપમાનમાં ઘટાડો કેટલા $^{\circ}C$ હશે?

જો રેખાઓ $x^2+2xy-35y^2-4x+44y-12=0$ અને $5x+\lambda y-8=0$ સંગામી હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

$800\,^oC$ કરતા ઊંચા તાપમાને સોડિયમ નાઇટ્રેટના વિઘટનથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo