એક દોરી સમીકરણ $y = 5 \sin \left( \frac{2\pi x}{3} \right) \cos (20\pi t)$ મુજબ કંપન કરે છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ $sec$ માં છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર .... $cm$ છે.

  • A
    $3$
  • B
    $4.5$
  • C
    $6$
  • D
    $1.5$

Explore More

Similar Questions

$y = A \sin (\omega t - kx)$ દ્વારા દર્શાવવામાં આવતા પ્રગામી તરંગને $y = A \sin (\omega t + kx)$ દ્વારા દર્શાવવામાં આવતા બીજા તરંગ પર સંપાત કરવામાં આવે છે. પરિણામી તરંગ શું હશે?

બે પ્રગામી તરંગો $Y_1 = \sin 2 \pi \left( \frac{t}{0.4} - \frac{x}{4} \right)$ અને $Y_2 = \sin 2 \pi \left( \frac{t}{0.4} + \frac{x}{4} \right)$ એકબીજા પર સંપાત થઈને સ્થિત તરંગ બનાવે છે. $x$ અને $y$ $SI$ એકમમાં છે. $x = 0.5 \ m$ પર કણનો કંપવિસ્તાર કેટલો હશે? $\left[ \sin 45^{\circ} = \cos 45^{\circ} = \frac{1}{\sqrt{2}} \right]$.

સ્થિત તરંગનું સમીકરણ લખો અને નોડ્સ (nodes) તથા એન્ટિનોડ્સ (antinodes) ની વ્યાખ્યા આપી તેમના સમીકરણો મેળવો.

Difficult
View Solution

સમાન આવૃત્તિ $n$ ધરાવતા બે તરંગો સમાન વેગ $v = 20 \ m/s$ થી એકબીજાની નજીક આવે છે અને વ્યતિકરણ અનુભવે છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર કેટલું હશે?

એક સ્થિત તરંગ $Y = A \sin(100t) \cos(0.01x)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $Y$ અને $A$ મિલીમીટરમાં છે,$t$ સેકન્ડમાં છે અને $x$ મીટરમાં છે. તરંગનો વેગ ..... $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo