$m \ kg$ દળ ધરાવતા પદાર્થને તેના ગલનબિંદુએ પ્રવાહી અવસ્થામાં જાળવી રાખવા માટે $P \ W$ પાવરની જરૂર પડે છે. જ્યારે પાવર બંધ કરવામાં આવે છે,ત્યારે નમૂનો $t \ s$ સમયમાં સંપૂર્ણપણે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. પદાર્થની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હશે?

  • A
    $\frac{Pm}{t}$
  • B
    $\frac{Pt}{m}$
  • C
    $\frac{m}{Pt}$
  • D
    $\frac{t}{Pm}$

Explore More

Similar Questions

$Assertion :$ માનવ શરીરનો પરસેવો શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે.
$Reason :$ ત્વચા પર પાણીનું પાતળું પડ તેની ઉત્સર્જકતા (emissivity) વધારે છે.

$-10^{\circ}C$ પર રહેલા બરફના ટુકડાને ધીમે ધીમે ગરમ કરીને $100^{\circ}C$ પર વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વક્ર આ ઘટનાને ગુણાત્મક રીતે રજૂ કરે છે?

સમાન દળ $m$ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ને સમાન પરિસ્થિતિઓમાં $6 \, cal \, s^{-1}$ ના સમાન દરે ગરમ કરવામાં આવે છે. તાપમાન અને સમય વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તેમના સંપૂર્ણ ગલન માટે શોષાયેલી ઉષ્માનો ગુણોત્તર $H_A/H_B$ કેટલો હશે?

Difficult
View Solution

જ્યારે ઉકળતું પાણી વરાળમાં રૂપાંતરિત થાય છે,ત્યારે આ સ્થિતિએ પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે?

$m \ kg$ દળ ધરાવતા પદાર્થને તેના ગલનબિંદુએ પ્રવાહી અવસ્થામાં જાળવી રાખવા માટે $P \ W$ પાવરની જરૂર પડે છે. જ્યારે પાવર બંધ કરવામાં આવે છે,ત્યારે પદાર્થ $t \ s$ સમયમાં સંપૂર્ણપણે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. પદાર્થની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo