ઢોરના કિસ્સામાં,શ્રેષ્ઠ માદા એ $A$ છે જે પ્રતિ દુગ્ધકાળ વધુ દૂધ આપે છે. બીજી તરફ,એક શ્રેષ્ઠ $B$ એ $C$ છે જે અન્ય નરની સરખામણીમાં $D$ ને જન્મ આપે છે. અહીં $A$ અને $D$ શું સૂચવે છે?

  • A
    $A-$ગાય,$B-$નર,$C-$આખલો,$D-$શ્રેષ્ઠ સંતતિ
  • B
    $A-$ભેંસ,$B-$નર,$C-$આખલો,$D-$ઉતરતી કક્ષાની સંતતિ
  • C
    $A-$ગાય,$B-$નર,$C-$આખલો,$D-$ઉતરતી કક્ષાની સંતતિ
  • D
    $A-$ગાય,$B-$નર,$C-$આખલો,$D-$સામાન્ય સંતતિ

Explore More

Similar Questions

હિન્ની (Hinny) એ કોની વચ્ચેની સંકરણ જાતિ છે?

સાંતાગર્ટુડિસ ગાયની જાત એ કયા પ્રકારના સંકરણનું ઉદાહરણ છે?

નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે?

સતત ............... ને કારણે સંતતિઓની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય છે.

$MOET$ તકનીકમાં,સુપરઓવ્યુલેશન (અંડપાત) લાવવા માટે . . . . . . આપવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo