એક થર્મોડાયનેમિક સિસ્ટમને $PV$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $PQRSP$ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય...... $J$ છે. (નોંધ: $1 \text{ kp} = 10^3 \text{ Pa}$,$1 \text{ cc} = 10^{-6} \text{ m}^3$)

  • A
    $20$
  • B
    $-20$
  • C
    $400$
  • D
    $-374$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,વોલ્ટમીટર $V_1$ અને $V_2$ ના અવલોકનો દરેક $300 \, V$ છે. વોલ્ટમીટર $V_3$ અને એમીટર $A$ ના અવલોકનો અનુક્રમે કેટલા હશે?

$\int_0^1 \sin \left(2 \tan ^{-1} \sqrt{\frac{1+x}{1-x}}\right) d x$ ની કિંમત શોધો :

વિધાન $-1$: ફોટોડાયોડ રિવર્સ બાયસમાં કાર્ય કરે છે.
વિધાન $-2$: માઇનોરિટી કેરિયર્સ દ્વારા પ્રભુત્વ ધરાવતા રિવર્સ બાયસ કરંટ પર ફોટો-ઇફેક્ટને કારણે થતો આંશિક ફેરફાર,ફોરવર્ડ બાયસ કરંટમાં થતા આંશિક ફેરફાર કરતા વધુ સરળતાથી માપી શકાય છે.

એક આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A \to B \to C \to A$ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. જો ચક્રમાં વાયુને આપવામાં આવતી કુલ ઉષ્મા $5 \ J$ હોય,તો $C \to A$ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય .... $J$ છે.

જો $\alpha$ એ સમીકરણ $x^6-1=0$ નું અવાસ્તવિક બીજ હોય,તો $\frac{\alpha^2+\alpha^3+\alpha^4+\alpha^5}{\alpha+1}$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo