$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર $f/3$ લંબાઈનો એક પાતળો સળિયો મૂકેલો છે. તેના વિવર્ધિત પ્રતિબિંબનો એક છેડો સળિયાના એક છેડાને સ્પર્શે છે. પ્રતિબિંબનું રેખીય વિવર્ધન કેટલું હશે?

  • A
    $ - 1/3 $
  • B
    $ - 1/2 $
  • C
    $ - 2/3 $
  • D
    $ - 3/2 $

Explore More

Similar Questions

એક વસ્તુને બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે છે. પ્રતિબિંબ ક્યાં મળશે?

$3.6 \ cm$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $30 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર લંબરૂપે મૂકવામાં આવે છે. જો વસ્તુ અરીસાના મુખ્ય કેન્દ્રથી $10 \ cm$ અંતરે હોય, તો અરીસા દ્વારા બનતા વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($cm$ માં)?

વાસ્તવિક વસ્તુ માટે,નીચેનામાંથી કોણ વાસ્તવિક પ્રતિબિંબ બનાવી શકે છે?

વસ્તુ અને તેના પ્રતિબિંબ (જે $-\frac{1}{3}$ જેટલું મોટું છે) વચ્ચેનું અંતર $30 \ cm$ છે. વપરાયેલ અરીસાની કેન્દ્રલંબાઈ $\left(\frac{x}{4}\right) \ cm$ છે,જ્યાં $x$ ના મૂલ્યનું માન . . . . . . છે.

$20 \, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાથી $1 \, m$ અંતરે $5 \, cm$ ઊંચાઈની વસ્તુ મૂકેલી છે. તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલા $cm$ થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo