એક ભમરડો શંકુના પાયા સાથે અર્ધગોલક જોડીને બનાવવામાં આવ્યો છે. શંકુના ભાગની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $2.8 \, cm$ અને $6.4 \, cm$ છે. ભમરડાનું ઘનફળ $cm^3$ માં શોધો.

  • A
    $38.50$
  • B
    $88.91$
  • C
    $98.56$
  • D
    $108.56$

Explore More

Similar Questions

$22 \, cm$ ની આંતરિક ધાર ધરાવતા એક પોલા સમઘનને $0.5 \, cm$ વ્યાસ ધરાવતા ગોળાકાર લખોટીઓથી ભરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમઘનનો $\frac{1}{8}$ ભાગ ખાલી રહે છે. તો સમઘનમાં સમાઈ શકતી લખોટીઓની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $85 \pi \, cm^{2}$ છે. જો તેનો વ્યાસ $10 \, cm$ હોય,તો તેની તિર્યક ઊંચાઈ $\dots \dots \dots \dots \, cm$ થાય.

$6 \, cm$ ત્રિજ્યા અને $4 \, cm$ ઊંચાઈ ધરાવતા ધાતુના નળાકારને ઓગાળીને $1 \, cm$ વ્યાસ ધરાવતા કેટલા દડા બનાવી શકાય?

શંકુના આડછેદની ત્રિજ્યાઓ $10 \, cm$ અને $7 \, cm$ છે. જો તેની ઊંચાઈ $4 \, cm$ હોય,તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $\dots \dots \dots \pi \, cm^2$ થાય.

નીચેનામાંથી કયો વિકલ્પ ભાગ $I$ અને ભાગ $II$ માં આપેલી માહિતીને યોગ્ય રીતે જોડે છે?
ભાગ $I$ ભાગ $II$
$1.$ લંબઘનનું ઘનફળ $a.$ $\frac{1}{3} \pi r^{2} h$
$2.$ શંકુનું ઘનફળ $b.$ $\pi r^{2} h$
$3.$ નળાકારનું ઘનફળ $c.$ $\frac{4}{3} \pi r^{3}$
$4.$ ગોલકનું ઘનફળ $d.$ $lbh$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo