એક ટ્રેન રેલ્વે સ્ટેશનથી શરૂ થઈને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને $10$ મિનિટમાં $40 \, km \, h^{-1}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તેનો પ્રવેગ ($m / s^{2}$ માં) શોધો.

  • A
    $0.185$
  • B
    $185$
  • C
    $0.0185$
  • D
    $0.00185$

Explore More

Similar Questions

એક રેસિંગ કારનો પ્રવેગ $4 \,m s^{-2}$ જેટલો અચળ છે. શરૂઆત કર્યા પછી $10 \,s$ માં તે કેટલું અંતર ($m$ માં) કાપશે?

સ્થાનાંતર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક કૃત્રિમ ઉપગ્રહ $42250 \, km$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરી રહ્યો છે. જો તેને પૃથ્વીની આસપાસ એક ચક્કર પૂર્ણ કરતા $24 \, h$ લાગતા હોય,તો તેની ઝડપ ($m s^{-1}$ માં) ગણો.

જોસેફ એક સીધા $300 \, m$ લાંબા રસ્તાના એક છેડા $A$ થી બીજા છેડા $B$ સુધી $2 \, min$ $30 \, sec$ માં દોડીને જાય છે અને પછી પાછો ફરીને $100 \, m$ જેટલું અંતર કાપીને $1 \, min$ માં $C$ બિંદુ પર પહોંચે છે. જોસેફની $A$ થી $C$ સુધીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલા હશે?

$20 \, m$ ની ઊંચાઈ પરથી એક દડાને હળવેકથી નીચે પાડવામાં આવે છે. જો તેનો વેગ $10 \, m s^{-2}$ ના દરે સમાન રીતે વધતો હોય,તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે? તે કેટલા સમય પછી જમીન સાથે અથડાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo