$8\,kV$ ના પ્રાઈમરી વોલ્ટેજ અને $160\,V$ ના સેકન્ડરી વોલ્ટેજ પર કાર્ય કરતું ટ્રાન્સફોર્મર $80\,kW$ નો લોડ ધરાવે છે. ટ્રાન્સફોર્મર આદર્શ છે અને લોડ શુદ્ધ અવરોધક છે તેમ માનીને,પ્રાઈમરી અને સેકન્ડરી સર્કિટમાં અવરોધ કેટલા હશે?

  • A
    $800\,\Omega$ અને $1.06\,\Omega$
  • B
    $10\,\Omega$ અને $500\,\Omega$
  • C
    $800\,\Omega$ અને $0.32\,\Omega$
  • D
    $1.06\,\Omega$ અને $500\,\Omega$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ $0.5 \ H$ છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાનો અવરોધ અનુક્રમે $20 \ \Omega$ અને $5 \ \Omega$ છે. ગૌણ ગૂંચળામાં $0.4 \ A$ નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર ($A/s$ માં) કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

$60\, W$ નો લોડ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળા સાથે જોડાયેલ છે,જેનું પ્રાઈમરી ગૂંચળું લાઈન વોલ્ટેજ મેળવે છે. જો લોડમાં $0.54\, A$ નો પ્રવાહ વહેતો હોય,તો પ્રાઈમરી ગૂંચળામાં પ્રવાહ કેટલો હશે? વપરાયેલ ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે જણાવો.

એક પાવર ટ્રાન્સમિશન લાઇન $2300 \ V$ પર ઇનપુટ પાવરને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને આપે છે,જેના પ્રાઇમરી ગૂંચળામાં $4000$ આંટા છે. $230 \ V$ પર આઉટપુટ પાવર મેળવવા માટે સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હોવી જોઈએ?

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મર ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજને $11000 \, V$ થી $220 \, V$ માં રૂપાંતરિત કરે છે। ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળામાં $6000 \, \text{turns}$ છે અને ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $60 \%$ છે। જો આઉટપુટ પાવર $9 \, kW$ હોય, તો ઇનપુટ પાવર ........ $kW$ હશે.

એક લોસલેસ (lossless) ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં $2 \ A$ નો એસી (alternating current) પ્રવાહ વહે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે $100$ અને $20$ છે. ગૌણ ગૂંચળામાં પ્રવાહનું મૂલ્ય ....... $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo