એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ પરિપક્વતા સમયે કેવો હોય છે?

  • A
    $4$-કોષકેન્દ્રીય,$2$-કોષીય
  • B
    $8$-કોષકેન્દ્રીય,$7$-કોષીય
  • C
    $4$-કોષકેન્દ્રીય,$4$-કોષીય
  • D
    $8$-કોષકેન્દ્રીય,$4$-કોષીય

Explore More

Similar Questions

એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ,પરિપક્વતા સમયે,જોકે $8$-કોષકેન્દ્રીય હોય છે,તે . . . . . . છે.

નીચેનામાંથી કયા અંડકમાં ભ્રૂણપુટ ઘોડાની નાળ જેવો બને છે અને અંડનાલ તથા અંડછિદ્ર એકબીજાની નજીક હોય છે?

સાચું વાક્ય પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુનું કોષકેન્દ્ર બે કોષકેન્દ્રો બનાવવા માટે અર્ધીકરણ પામે છે.
$(II)$ $8$-કોષકેન્દ્રીય અવસ્થા પછી,કોષદીવાલનું નિર્માણ થાય છે જે લાક્ષણિક માદા જન્યુજનકનું આયોજન કરે છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયક કોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ અંડતલના છેડે આવેલા ત્રણ કોષોને પ્રતિધ્રુવીય કોષો કહેવામાં આવે છે.

નીચે આપેલી આકૃતિનું નિરીક્ષણ કરો અને ચારેય ભાગો $a, b, c$ અને $d$ ને ઓળખીને સાચો વિકલ્પ પસંદ કરો.

સામાન્ય રીતે અંડકના પ્રદેહમાં કેટલા મહાબીજાણુ માતૃકોષ $(MMC)$ આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo