એક વાહન $v$ વેગ સાથે $b$ પહોળાઈ અને $R$ વક્રતા ત્રિજ્યા ધરાવતા વળાંકવાળા રસ્તા પર ગતિ કરી રહ્યું છે. વાહન પર લાગતા કેન્દ્રત્યાગી બળને સંતુલિત કરવા માટે,રસ્તાની બહારની અને અંદરની ધાર વચ્ચે જરૂરી ઊંચાઈનો તફાવત કેટલો હશે?

  • A
    $v^2b / Rg$
  • B
    $vb / Rg$
  • C
    $vb^2 / Rg$
  • D
    $vb / R^2g$

Explore More

Similar Questions

એક મોટરસાઇકલ $500\,m$ ત્રિજ્યાના વળાંકવાળા ટ્રેક પર મુસાફરી કરી રહી છે. જો રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો લપસી જવાથી બચવા માટેની મહત્તમ ઝડપ ....... $m/s$ હશે. ($g = 10\,m/s^2$ લો)

એક સાયકલ સવાર $15\, miles/hour$ ની ઝડપે વળાંક લે છે. જો તે બમણી ઝડપે વળાંક લે,તો પલટી જવાની વૃત્તિ કેટલી થશે?

$70 \; kg$ નો એક માણસ $3 \; m$ ત્રિજ્યા ધરાવતા અને તેની ઉર્ધ્વ અક્ષની આસપાસ ફરતા પોલા નળાકાર ડ્રમની અંદરની દીવાલના સંપર્કમાં ઊભો છે. દીવાલ અને તેના કપડાં વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ છે. જ્યારે ભોંયતળિયું અચાનક દૂર કરવામાં આવે ત્યારે માણસ દીવાલ પર ચોંટેલો રહે (પડ્યા વગર) તે માટે નળાકારની લઘુત્તમ કોણીય ઝડપ ($rad/s$ માં) કેટલી હશે? ($g = 10 \; m/s^2$ લો)

એક સાયકલ સવાર $100 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક પર ગતિ કરે છે. જો ઘર્ષણાંક $0.2$ હોય,તો સાયકલ સવાર અંદરની તરફ નમીને મહત્તમ કેટલી વેગથી વળાંક લઈ શકે? ...... $m/s$.

એક મોટરસાયકલ સવારને '$R$' મીટરની આંતરિક ત્રિજ્યા ધરાવતી નળાકાર દીવાલની અંદર સમક્ષિતિજ વર્તુળોમાં ફરવાનું છે. જો દીવાલ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક '$\mu_{s}$' હોય,તો જરૂરી લઘુત્તમ ઝડપ કેટલી હશે? ($g=$ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo