એક તરંગાગ્ર બિંદુઓ $A, B$ અને $C$ પર અનુક્રમે એક,બે અને ત્રણ $HPZ$ રજૂ કરે છે. જો $HPZ$ ના ક્રમિક કંપવિસ્તારનો ગુણોત્તર $4 : 3$ હોય,તો આ બિંદુઓ પર પરિણામી તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $169 : 16 : 256$
  • B
    $256 : 16 : 169$
  • C
    $256 : 16 : 196$
  • D
    $256 : 196 : 16$

Explore More

Similar Questions

દૂરના સ્ત્રોતમાંથી આવતો $\lambda = 600 \, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ $1 \, mm$ પહોળી એક સ્લિટ પર પડે છે અને પરિણામી વિવર્તન ભાત $2 \, m$ દૂર રહેલા પડદા પર અવલોકવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને બાજુએ આવેલી પ્રથમ અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે?

જો આપણે તરંગલંબાઈ $\lambda$ અને સ્લિટની પહોળાઈ $e$ સાથે સિંગલ સ્લિટ ફ્રોનહોફર વિવર્તનનું અવલોકન કરીએ,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ $2\theta$ છે. સમાન $\lambda$ માટે સ્લિટની પહોળાઈ ઘટાડતા,$\theta$ માં શું ફેરફાર થશે?

$a$ પહોળાઈની એક સ્લિટને $400 \ nm$ તરંગલંબાઈના જાંબલી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે અને વિવર્તન ભાતની પહોળાઈ $y$ માપવામાં આવે છે. જ્યારે સ્લિટની અડધી પહોળાઈને ઢાંકી દેવામાં આવે અને $600 \ nm$ તરંગલંબાઈના પીળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે,ત્યારે વિવર્તન ભાતની પહોળાઈ કેટલી હશે?

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $d$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાત $D$ અંતરે રહેલા પડદા પર જોવા મળે છે. જો $D$ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય,તો મુખ્ય અધિકતમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo