$0.1 \ N$ સાંદ્રતા ધરાવતો નિર્બળ બેઇઝ $MOH$ એ $9$ જેટલું $pH$ મૂલ્ય દર્શાવે છે. બેઇઝના આયનીકરણની ટકાવારી કેટલી છે? $.......\%$

  • A
    $0.01$
  • B
    $0.001$
  • C
    $0.1$
  • D
    $0.02$

Explore More

Similar Questions

$0.1 \ M$ $NH_3$ ના જલીય દ્રાવણનો $pH$ શોધો $(K_b = 1.8 \times 10^{-5})$

ગ્લીસરીનના $0.01 \ M$ દ્રાવણની $pH$ કેટલી થશે? (ગ્લીસરીન માટે આપેલ છે: $K_{a1} = 4.5 \times 10^{-3}$,$K_{a2} = 1.7 \times 10^{-10}$)

નીચેનામાંથી કોનો $pH$ સૌથી વધુ છે?

એક નિર્બળ મોનોબેઝિક એસિડનો વિયોજન અચળાંક $2.7 \times 10^{-5}$ છે. જો એસિડના વિયોજનની માત્રા $3 \times 10^{-2}$ હોય,તો એસિડની સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

સાયનિક એસિડ $(HCNO)$ ના $0.1 \, M$ દ્રાવણનો $pH$ $2.34$ છે. એસિડનો આયનીકરણ અચળાંક અને દ્રાવણમાં તેની આયનીકરણની માત્રા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo