એક શબ્દ $11$ અક્ષરોનો બનેલો છે જેમાં $7$ વ્યંજનો અને $4$ સ્વરો છે. જો યાદચ્છિક રીતે $2$ અક્ષરો પસંદ કરવામાં આવે,તો બંને અક્ષરો વ્યંજન હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{5}{11}$
  • B
    $\frac{21}{55}$
  • C
    $\frac{4}{11}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક થેલીમાં $4$ સફેદ,$5$ લાલ અને $6$ વાદળી દડા છે. યાદચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરવામાં આવે છે. ત્રણેય દડા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

$PROBABILITY$ શબ્દમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ અક્ષર સ્વર હોવાની સંભાવના કેટલી છે?

એક સિક્કો ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી છાપ (Head) ન મળે અથવા સિક્કો પાંચ વખત ઉછાળવામાં ન આવે. જો પ્રથમ બે ઉછાળમાં છાપ ન મળે,તો સિક્કો $5$ વખત ઉછાળવામાં આવશે તેની સંભાવના કેટલી છે?

ત્રણ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે છે,તો ઓછામાં ઓછી એક છાપ (head) મળવાની સંભાવના કેટલી છે?

બે પાસાઓને એકવાર ફેંકતા ઓછામાં ઓછા $9$ અંક મળે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo