ભારતમાં ..... ની આશરે $1000$ જેટલી વિવિધ જાતો હોવાનું અનુમાન છે.

  • A
    $Teak$ (સાગ)
  • B
    $Mango$ (આંબો)
  • C
    $Wheat$ (ઘઉં)
  • D
    $Tea$ (ચા)

Explore More

Similar Questions

$..........$ જેવા ઉષ્ણકટિબંધીય જંગલોમાં વાહકપેશીધારી વનસ્પતિઓની જાતિઓ,$U.S.A.$ ના મધ્ય-પશ્ચિમ જેવા સમશીતોષ્ણ જંગલો કરતા $10$ ગણી વધારે છે.

તફાવત આપો: જાતિ વૈવિધ્યતા અને નિવસનતંત્રીય વૈવિધ્યતા.

વ્યાખ્યા/સમજૂતી આપો: $\gamma$-વિવિધતા ($\gamma$-diversity).

જૈવવિવિધતા (Biodiversity) વિશે વર્ણન કરો.

નીચે આપેલા પાઇ ડાયાગ્રામ $I$,$II$ અને $III$ અનુક્રમે અપૃષ્ઠવંશીઓ,પૃષ્ઠવંશીઓ અને વનસ્પતિઓના મુખ્ય સમુદાયોની જાતિઓની પ્રમાણસર સંખ્યા સાથે સંબંધિત છે. તેનું કાળજીપૂર્વક અવલોકન કરો અને ખાલી જગ્યાઓ $A, B, C$ અને $D$ પૂરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo