માનવ નર પ્રજનન તંત્રની સહાયક ગ્રંથિઓ કઈ છે?

  • A
    શુક્રાશય- $1$,પ્રોસ્ટેટ- $1$,બલ્બોયુરેથ્રલ- $2$
  • B
    શુક્રાશય- $1$,પ્રોસ્ટેટ- $2$,બલ્બોયુરેથ્રલ- $1$
  • C
    શુક્રાશય- $2$,પ્રોસ્ટેટ- $1$,બલ્બોયુરેથ્રલ- $2$
  • D
    શુક્રાશય- $2$,પ્રોસ્ટેટ- $2$,બલ્બોયુરેથ્રલ- $2$

Explore More

Similar Questions

આપેલ ફ્લો ચાર્ટનો અભ્યાસ કરો. દરેક તબક્કે $A, B, C, D$ તરીકે દર્શાવેલ અંતઃસ્ત્રાવોના નામ આપો.
$A \quad B \quad C \quad D$

પુરુષ પ્રજનન તંત્રની આપેલી આકૃતિમાંથી સ્ખલન નલિકા (ejaculatory duct) ને ઓળખો.

શુક્રપિંડ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

માનવ નર પ્રજનનતંત્રમાં નીચેનામાંથી કઈ ગ્રંથિની જોડી આવેલી નથી?

અધિવૃષણ (epididymis) $...A...$ માં પરિણમે છે જે ઉદરમાં ઉપર તરફ જાય છે અને $...B....$ પર લૂપ બનાવે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo