આર્હેનિયસના સિદ્ધાંત મુજબ,સક્રિયકરણ ઉર્જા એટલે

  • A
    તે ઉર્જા જે અણુ પાસે હોવી જોઈએ જેથી તે અસરકારક અથડામણમાં ભાગ લઈ શકે
  • B
    તે ઉર્જા જે અણુ પાસે પ્રક્રિયા કરવા માટે હોવી જોઈએ
  • C
    તે વધારાની ઉર્જા જે અણુએ મેળવવી પડે છે જેથી તે અસરકારક અથડામણ કરી શકે
  • D
    અણુઓ જ્યારે બીજા અણુ સાથે અથડાય ત્યારે મેળવેલી ઉર્જા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આર્હેનિયસ સમીકરણ રજૂ કરતું નથી?

ઓરડાના તાપમાને $NO$ અને $O_2$ વચ્ચેની પ્રક્રિયાથી $NO_2$ બનવાની પ્રક્રિયા ઝડપી છે,જ્યારે $CO$ અને $O_2$ વચ્ચેની પ્રક્રિયા ધીમી છે કારણ કે:

કોઈપણ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (Activation energy) શેના પર આધાર રાખે છે?

જ્યારે તાપમાન $293 \ K$ થી બદલાઈને $313 \ K$ થાય છે,ત્યારે ચોક્કસ પ્રક્રિયાનો દર ચાર ગણો થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $kJ \ mol^{-1}$ માં શોધો. $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

ઉષ્માશોષક પ્રક્રિયા માટે,સક્રિયકરણ ઊર્જા $E_a$ છે અને પ્રક્રિયાની એન્થાલ્પી $\Delta H$ છે (બંને $kJ/mol$ માં). $E_a$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo