ગ્રેહામના નિયમ મુજબ આપેલ તાપમાને,વાયુઓ $A$ અને $B$ ના પ્રસરણના દરનો ગુણોત્તર ${r_A}/{r_B}$ નીચેનામાંથી કયો છે?

  • A
    $({P_A}/{P_B})({M_A}/{M_B})^{1/2}$
  • B
    $({M_A}/{M_B})({P_A}/{P_B})^{1/2}$
  • C
    $({P_A}/{P_B})({M_B}/{M_A})^{1/2}$
  • D
    $({M_A}/{M_B})({P_B}/{P_A})^{1/2}$

Explore More

Similar Questions

નીતીભાર (Payload) એટલે શું?

જ્યારે તાપમાન વધે ત્યારે પાણીનું પૃષ્ઠતાણ $......$

એક બંધ પાત્રમાં $A$ અને $B$ વાયુઓનું મિશ્રણ છે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. $A$ અને $B$ ના આંશિક દબાણ અનુક્રમે $4.5 \ bar$ અને $5.5 \ bar$ છે. $A$ અને $B$ ના મોલ અંશ શોધો.

પાણી પર એકત્રિત કરેલા શુષ્ક વાયુનું દબાણ ગણવા માટેનું સૂત્ર લખો.

હવામાં કદના આધારે $70\% \, N_2, \, 20\% \, O_2$ અને $1\% \, CO_2$ રહેલા છે. જો હવાનું કુલ દબાણ $1 \, bar$ હોય,તો $N_2, O_2$ અને $CO_2$ નું આંશિક દબાણ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo