એસીટોન અને એસીટાલ્ડિહાઈડને શેના દ્વારા અલગ પાડી શકાય છે?

  • A
    ટોલેન્સ કસોટી
  • B
    આયોડોફોર્મ કસોટી
  • C
    લુકાસ કસોટી
  • D
    $NaHCO_3$

Explore More

Similar Questions

બે મોલ બેન્ઝાલ્ડિહાઈડ અને એક મોલ એસિટોન આલ્કલાઇન પરિસ્થિતિમાં જલીય $NaOH$ નો ઉપયોગ કરીને ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે $x$ આપે છે. નીપજ $x$ માં $\pi$ બંધોની સંખ્યા કેટલી છે.................

આપેલી પ્રક્રિયામાં નીપજોનું અનુમાન કરો.

એસીટાલ્ડિહાઈડ અને બેન્ઝાલ્ડિહાઈડ વચ્ચેનો તફાવત પારખવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો:
$C_6H_4(CHO)_2 + \text{conc. } NaOH \xrightarrow{\text{heat}} ?$

$A$ (સાયક્લોહેક્ઝેન$-1,3-$ડાયોન) અને $B$ (સાયક્લોહેક્ઝેન$-1,4-$ડાયોન) માંથી બનતા ઇનોલેટની સ્થિરતાની તુલના કરો.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo