એસિડ વર્ષા મુખ્યત્વે નીચેનામાંથી કયા પ્રદૂષકોને કારણે થાય છે?

  • A
    $CH_4$ અને $H_2O$
  • B
    $CH_4$ અને $NO_2$
  • C
    $SO_2$ અને $NO_2$
  • D
    $SO_2$ અને $CH_4$

Explore More

Similar Questions

કીટનાશક તરીકે $DDT$ ની મુખ્ય ત્રુટિ શું છે?

નવી ઓટો ફ્યુઅલ પોલિસી શું છે?

લીલ પ્રસ્ફુટન $(algal\,bloom)$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I-$ જળાશયોમાં વધુ માત્રામાં પોષકતત્વોની હાજરીને કારણે પ્લવકીય ફૂગની અતિશય વૃદ્ધિ થાય છે.
$II-$ લીલ પ્રસ્ફુટન જળાશયોને અલગ રંગ આપે છે.
$III-$ લીલ પ્રસ્ફુટનને કારણે પાણીની ગુણવત્તા બગડે છે અને માછલીઓ મૃત્યુ પામે છે.
$IV-$ બધી જ પ્રસ્ફુટનકારી લીલ મનુષ્યો અને પ્રાણીઓ માટે અતિશય ઝેરી હોય છે.

$............$ કે તેનાથી વધુ સ્તરના ધ્વનિના સંપર્કમાં થોડા સમય માટે રહેવાથી કાનના પડદાને નુકસાન થઈ શકે છે,જેનાથી કાયમી ધોરણે સાંભળવાની ક્ષમતામાં નબળાઈ આવે છે. ($,dB$ માં)

$D.D.T.$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo