બ્રાઈન (brine) ની હાજરીમાં પ્રોપીન પર બ્રોમીનનું ઉમેરણ કરવાથી શેનું મિશ્રણ મળે છે?

  • A
    $CH_3CHClCH_2Br$ અને $CH_3CHBrCH_2Cl$
  • B
    $CH_3CHClCH_2Br$ અને $CH_3CHBrCH_2Br$
  • C
    $CH_3CHClCH_2Cl$ અને $CH_3CHBrCH_2Br$
  • D
    $CH_2CHClCH_2Cl$ અને $CH_3CHBrCH_2Cl$

Explore More

Similar Questions

કયા સંયોજનો ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ પર $2,2$-ડાયમિથાઈલપ્રોપેનનું સમઘટક આપશે:
$(1)$ $CH_3-CH=C(CH_3)_2$
$(2)$ $CH_3-CH=CH-CH_3$
$(3)$ $CH_3-CH=CH-CH_2-CH_3$
$(4)$ $CH_3-C(CH_3)=C(CH_3)-CH_3$

હાઇડ્રોજનેશન પ્રક્રિયા એટલે શું?

જ્યારે પ્રોપીન પેરોક્સાઇડની હાજરીમાં $HCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજ શું મળે છે?

જ્યારે $CH_2=CH-COOH$ નું $LiAlH_4$ વડે રિડક્શન કરવામાં આવે છે,ત્યારે મળતું સંયોજન કયું હશે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ $CH_3-CH(Br)-CH_2-CH_3 + \text{alc. } KOH \to $ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo