અધિશોષણ કયા કિસ્સામાં બહુસ્તરીય (multilayer) હોય છે?

  • A
    ભૌતિક અધિશોષણ
  • B
    રાસાયણિક અધિશોષણ
  • C
    $A$ અને $B$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આલેખ $(I)$,$(II)$ અને $(III)$ ને ધ્યાનમાં લો. આલેખ સંબંધિત સાચું વિધાન/વિધાનો કયા છે?

નીચે આપેલ આલેખ વિવિધ તાપમાને અધિશોષણની માત્રા $(x / m)$ અને દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. વક્ર $i$, $ii$ અને $iii$ માટે તાપમાનનો સાચો ક્રમ કયો છે?

ઘન અધિશોષક પર વાયુનું અધિશોષણ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. જો $x$ એ $p$ દબાણે '$m$' દળના અધિશોષક પર અધિશોષિત વાયુનું દળ હોય, તો આપેલા આલેખ પરથી, અધિશોષણની માત્રા કોના પ્રમાણમાં છે?

$3 \, g$ સક્રિય ચારકોલને એક ફ્લાસ્કમાં $50 \, mL$ એસિટિક એસિડના દ્રાવણ $(0.06 \, N)$ માં ઉમેરવામાં આવ્યો. એક કલાક પછી તેને ગાળી લેવામાં આવ્યું અને ગળાયેલા દ્રાવણની સાંદ્રતા $0.042 \, N$ માલૂમ પડી. અધિશોષિત થયેલ એસિટિક એસિડનો જથ્થો (પ્રતિ ગ્રામ ચારકોલ) ............. $mg$ છે.

$100 \ K$ તાપમાને રાખેલ ચારકોલ શું શોષે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo