એડ્રિનલ કોર્ટેક્સમાંથી નીકળતું એલ્ડોસ્ટેરોન . . . . . . માંથી પાણી અને $Na^+$ ના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે.

  • A
    પ્રોક્સિમલ કોનવોલ્યુટેડ ટ્યુબ્યુલ $(PCT)$
  • B
    હેન્લેના લૂપની આરોહી ભુજા
  • C
    ડિસ્ટલ કોનવોલ્યુટેડ ટ્યુબ્યુલ $(DCT)$
  • D
    હેન્લેના લૂપની અવરોહી ભુજા

Explore More

Similar Questions

$ADH$ નું મુખ્ય કાર્ય શું છે?

એલ્ડોસ્ટેરોન કોના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે?

ઉત્સર્ગ કાર્યોના સંદર્ભમાં નીચેના સંક્ષિપ્ત રૂપો વપરાય છે,તેનો અર્થ શું થાય છે?
$(a)$ $ANF$
$(b)$ $ADH$
$(c)$ $GFR$
$(d)$ $DCT$

નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જ્યારે એફરન્ટ ધમનિકામાં રુધિરનો પ્રવાહ ઘટે છે ત્યારે એન્જિયોટેન્સિન $II$ કિડનીમાં ધમનિકાઓનું સંકોચન કરીને રુધિર પ્રવાહ ઘટાડે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે.
$(b)$ એન્જિયોટેન્સિન $II$ એડ્રિનલ કોર્ટેક્સને $DCT$ માં $Na^+$ અને $Cl^-$ આયનોના વધુ શોષણ માટે એલ્ડોસ્ટેરોન મુક્ત કરવા ઉત્તેજિત કરે છે.
$(c)$ રુધિરની ઓસ્મોલેરિટી એલ્ડોસ્ટેરોન અને $ANP$ ના સ્ત્રાવ સાથે બદલાય છે.

જો $ADH$ (એન્ટિડાયયુરેટિક હોર્મોન) ની ઉણપ હોય,તો તેની અસર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo