બધા જ મેરુદંડી પ્રાણીઓ (Chordates) તેમના જીવનના કોઈ ને કોઈ તબક્કે શું ધરાવે છે?

  • A
    પૃષ્ઠવંશ (Vertebral column)
  • B
    ગ્રસનીય ઝાલર-ફાટો (Pharyngeal gill-slits)
  • C
    બે જોડ પંચાંગુલિ ઉપાંગો (Pentadactyle limbs)
  • D
    હલનચલન કરી શકે તેવો જડબો

Explore More

Similar Questions

મેરુદંડી (Chordata) સમુદાયના પાયાના લક્ષણો દર્શાવતી નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

મેરુદંડ (notochord) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયું મેરુદંડીનું લક્ષણ છે જે અમેરુદંડીમાં જોવા મળતું નથી?

નીચેનામાંથી કયું લક્ષણ મેરુદંડી (chordate) પ્રાણીઓનું છે,જે અમેરુદંડી (non-chordates) પ્રાણીઓમાં જોવા મળતું નથી?

ઉપસમુદાય $Vertebrata$ (પૃષ્ઠવંશી) નું વર્ગીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo