નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ બનાવતું નથી?

  • A
    $C_2H_5Br$ અને $C_2H_5I$
  • B
    $C_2H_5Cl$ અને $C_2H_5Br$
  • C
    $C_6H_6$ અને $C_6H_5CH_3$
  • D
    $C_2H_5I$ અને $C_2H_5OH$

Explore More

Similar Questions

ફિનોલ અને એનિલિનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. આ શેના નિર્માણને કારણે છે?

જ્યારે $A$ અને $B$ ઘટકો ધરાવતું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન ક્યારે દર્શાવે છે?

દ્વિઅંગી દ્રાવણનું નિર્માણ નીચે મુજબ સ્વીકારવામાં આવે છે:
$(1)$ શુદ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)
$(2)$ શુદ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)
$(3)$ શુદ્ધ દ્રાવક + શુદ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$
જો $......$ હોય તો બનતું દ્રાવણ આદર્શ હોય.

હેક્ઝેન $(C_6H_{14})$ અને હેપ્ટેન $(C_7H_{16})$ ના સમાન મોલર આદર્શ દ્રાવણનું ઉત્કલનબિંદુ $80 \ ^oC$ છે. હેક્ઝેન અને હેપ્ટેન ધરાવતા મિશ્રણનું ઉત્કલનબિંદુ શું હશે જેમાં બંનેનું દળ સમાન હોય? શુદ્ધ હેક્ઝેન અને શુદ્ધ હેપ્ટેનનું ઉત્કલનબિંદુ અનુક્રમે $69 \ ^oC$ અને $98 \ ^oC$ છે.

નીચેનામાંથી કયું દ્રાવણ આદર્શ દ્રાવણ તરીકે લગભગ વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo