એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ એલ્યુમિના $(Al_2O_3)$ માંથી નીચેના પૈકી કયા પીગળેલા મિશ્રણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે:

  • A
    $Al_2O_3 + Na_3AlF_6 + CaF_2$
  • B
    $Al_2O_3 + KF + Na_3AlF_6$
  • C
    $Al_2O_3 + HF + NaAlF_4$
  • D
    $Al_2O_3 + CaF_2 + NaAlF_4$

Explore More

Similar Questions

અળસિયામાં કોઈ કંકાલ હોતું નથી,પરંતુ ખોદકામ દરમિયાન તેનો અગ્ર ભાગ ફૂલેલો (turgid) બને છે અને હાઇડ્રોલિક કંકાલ તરીકે કાર્ય કરે છે. આ કોના કારણે છે?

નીચેનામાંથી કયો પોલિએમાઇડ નથી?

$150 \, ^\circ C$ તાપમાને કેન સુગરના $5\% \, w/v$ દ્રાવણનું અભિસરણ દબાણ ......... $atm$ છે.

પોલા નળાકારની બાહ્ય અને આંતરિક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01) \text{ cm}$ અને $(3.89 \pm 0.01) \text{ cm}$ છે. નળાકારની દીવાલની જાડાઈ કેટલી હશે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo