એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ શેના દ્વારા કરવામાં આવે છે?

  • A
    હૂપની પ્રક્રિયા $(Hoope's \ process)$
  • B
    હોલની પ્રક્રિયા $(Hall's \ process)$
  • C
    સર્પેક પ્રક્રિયા $(Serpek \ process)$
  • D
    બેયરની પ્રક્રિયા $(Baeyer's \ process)$

Explore More

Similar Questions

પોલિંગ પ્રક્રિયાનો ઉપયોગ શેના માટે થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ દરમિયાન,બ્લિસ્ટર કોપર કિંમતી ધાતુઓ જમા કરે છે.
વિધાન $II:$ વિદ્યુતવિભાજન પદ્ધતિ દ્વારા શુદ્ધ કોપર મેળવવાની પ્રક્રિયામાં,એનોડ બનાવવા માટે બ્લિસ્ટર કોપરનો ઉપયોગ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

List-$I$ ની નીચેની વસ્તુઓને List-$II$ ની વસ્તુઓ સાથે જોડો:
List-$I$List-$II$
$(A)$ નિકલ$(1)$ વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણ
$(B)$ ટાઇટેનિયમ$(2)$ ઝોન રિફાઇનિંગ
$(C)$ જર્મેનિયમ$(3)$ વાન-આર્કેલ પદ્ધતિ
$(D)$ કોપર$(4)$ મોન્ડ પ્રક્રિયા

સાચો જવાબ છે:

ઝોન રિફાઇનીંગ પધ્ધતિ મુખ્યત્વે.......... માટે વપરાય છે.

મોન્ડની પદ્ધતિનો ઉપયોગ કઈ ધાતુના શુદ્ધિકરણ માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo