એલ્યુમિનિયમ ઊંચા તાપમાને મેંગેનીઝ ડાયોક્સાઇડનું મેંગેનીઝમાં રિડક્શન કરે છે. એક $g \ mol$ મેંગેનીઝ ડાયોક્સાઇડનું રિડક્શન કરવા માટે જરૂરી એલ્યુમિનિયમનું પ્રમાણ $.....$ છે.

  • A
    $1/2 \ g \ mol$
  • B
    $3/4 \ g \ mol$
  • C
    $1 \ g \ mol$
  • D
    $4/3 \ g \ mol$

Explore More

Similar Questions

$1.5 \ mol$ $O_2$,$Mg$ સાથે જોડાઈને ઓક્સાઈડ $MgO$ બનાવે છે. સંયોજાયેલ $Mg$ (પરમાણ્વીય દળ $24$) નું દળ ............. $g$ છે.

નીચેની પ્રક્રિયા માટે,$445 \ g$ $C_{57}H_{110}O_6$ માંથી ઉત્પન્ન થતા પાણીનું દળ .............. $g$ છે.
$2C_{57}H_{110}O_{6(s)} + 163O_{2(g)} \to 114CO_{2(g)} + 110H_2O_{(l)}$

$C_2H_6$ અને $C_3H_8$ ના $3 \ L$ મિશ્રણનું સંપૂર્ણ દહન કરવાથી $8 \ L$ $CO_2$ ઉત્પન્ન થાય છે. મિશ્રણમાં $C_2H_6$ નું કદ શોધો.

Difficult
View Solution

$100 \ mL$ $0.1 \ M$ $H_2SO_4$ ની વધારાના $Na_2CO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે $STP$ એ કેટલા લિટર $CO_2$ ઉત્પન્ન થશે?

$STP$ પર મંદ $H_2SO_4$ માંથી $224 \ mL$ હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ ઝીંક $(Zn)$ ની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo