ફેફસાના વાયુકોષ્ઠો (Alveolus) . . . . . . દ્વારા આવરિત હોય છે.

  • A
    લાદિસમ અધિચ્છદ (Squamous epithelium)
  • B
    ઘ્રાણ અધિચ્છદ (Olfactory epithelium)
  • C
    કૂટસ્તૃત અધિચ્છદ (Pseudo stratified epithelium)
  • D
    પક્ષ્મલ અધિચ્છદ (Ciliated epithelium)

Explore More

Similar Questions

ફેફસાંનું ચોક્કસ સ્થાન જણાવો.

માનવ શરીરમાં ફેફસાં ક્યાં આવેલા હોય છે?

શ્વાસવાહિકાઓનું અધિચ્છદ કયા પ્રકારના કોષોનું બનેલું હોય છે?

એડમનું એપલ $(Adam's \text{ } apple)$ શું સૂચવે છે?

માનવ પુરુષમાં ખૂબ જ વિકસિત સ્વરપેટી (larynx) ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo