નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એમોનિયા ઉત્પન્ન થતો નથી?

  • A
    $NH_4Cl$ ની $KOH$ સાથે
  • B
    $AlN$ ની $H_2O$ સાથે
  • C
    $NH_4Cl$ ની $NaNO_2$ સાથે
  • D
    $NH_4Cl$ ની $Ca(OH)_2$ સાથે

Explore More

Similar Questions

શુદ્ધ $N_2$ વાયુ નીચેનામાંથી શેમાંથી મેળવાય છે?

તે પ્રતિક્રિયાઓ ઓળખો જેમાં $N_2$ મુક્ત થાય છે.
$a. \ (NH_4)_2SO_4 + NaOH \longrightarrow$
$b. \ NH_3 + Cl_2 \longrightarrow$
$c. \ (NH_4)_2Cr_2O_7 \xrightarrow{\Delta}$
$d. \ NH_4NO_3 \xrightarrow{\Delta}$
$e. \ NH_4Cl_{(aq)} + NaNO_{2_{(aq)}} \longrightarrow$

નીચેનામાંથી કયો એસિડ ક્ષારની ત્રણ શ્રેણી બનાવે છે?

હાઈપોફોસ્ફરસ એસિડનું રાસાયણિક સૂત્ર શું છે?

$PH_3$ વિશેનું અસત્ય વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo