$V(CO)_6$,$Cr(CO)_5$,$Cu(CO)_3$,$Mn(CO)_5$,$Fe(CO)_5$,$[Co(CO)_3]^{3-}$,$[Cr(CO)_4]^{4-}$,અને $Ir(CO)_3$ માંથી,$Ni(CO)_4$ સાથે આઈસોઈલેક્ટ્રોનિક હોય તેવી સ્પીસીઝની કુલ સંખ્યા કેટલી છે? [આપેલ પરમાણુ ક્રમાંક : $V=23$,$Cr=24$,$Mn=25$,$Fe=26$,$Co=27$,$Ni=28$,$Cu=29$,$Ir=77$ ]

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સિડવિક $EAN$ નિયમનું પાલન કરતું નથી?

સંકીર્ણ $[(\eta^5 - C_5H_5) Fe(CO)_2Cl]$ માં આયર્નનો અસરકારક પરમાણુ ક્રમાંક $(EAN)$ કેટલો છે?

Difficult
View Solution

$[Cr(SCN)_6]^{3-}$ માં $Cr$ નો $EAN$ કેટલો થશે?

Difficult
View Solution

$[Co(NH_3)_6]^{3+}$ માં કોબાલ્ટનો અસરકારક પરમાણુ ક્રમાંક $(EAN)$ શું છે,જો $Co$ નો પરમાણુ ક્રમાંક $Z=27$ હોય?

$Ni(CO)_4$ માં $Ni$ નો અસરકારક પરમાણુ ક્રમાંક $(EAN)$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo