$Me_{3}N$, $C_{5}H_{5}N$ અને $MeCN$ $(Me = \text{મિથાઈલ ગ્રુપ})$ માં $N$ ની વિદ્યુતઋણતાનો ક્રમ કયો છે?

  • A
    $MeCN > C_{5}H_{5}N > Me_{3}N$
  • B
    $C_{5}H_{5}N > Me_{3}N > MeCN$
  • C
    $Me_{3}N > MeCN > C_{5}H_{5}N$
  • D
    બધામાં વિદ્યુતઋણતા સમાન છે

Explore More

Similar Questions

નીચેના તત્વોની વિદ્યુતઋણતા (electronegativity) કયા ક્રમમાં વધે છે?

ઇલેક્ટ્રોનેગેટિવિટી (વિદ્યુતઋણતા) એ પરમાણુની કઈ ક્ષમતાનું માપ છે?

વિદ્યુતઋણતા (Electronegativity) એટલે શું? આવર્ત કોષ્ટકમાં તેની આવર્તિતતા સમજાવો.

નીચેનામાંથી સૌથી વધુ વિદ્યુતઋણ (electronegative) તત્વ ઓળખો.

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I$ : સમૂહ $14$ ના તત્વોની વિદ્યુતઋણતા $Si$ થી $Pb$ સુધી ક્રમશઃ ઘટે છે.
વિધાન $II$ : સમૂહ $14$ માં અધાત્વીય,ધાત્વીય તેમજ અર્ધધાત્વીય તત્વોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo