નીચેનામાંથી કયા સંયોજનમાં સંયુગ્મિત (conjugated) દ્વિબંધો આવેલા છે?

  • A
    હેપ્ટા$-1,3-$ડાયઈન
  • B
    હેપ્ટા$-1,4-$ડાયઈન
  • C
    હેપ્ટા$-1,5-$ડાયઈન
  • D
    હેપ્ટા$-1,6-$ડાયઈન

Explore More

Similar Questions

ઉદ્દીપકીય રિડક્શન $(H_2 / Pt)$ પર,કેટલા આલ્કીન $n$-બ્યુટેન આપશે?

$Propanal$ અને $pentan-3-one$ એ કોના ઓઝોનોલિસિસની નીપજો છે?

Difficult
View Solution

કયું સંયોજન ઓઝોનોલિસિસ પર $5-$કીટો$-2-$મિથાઈલહેક્ઝેનાલ આપશે?

$2-$મિથાઈલબ્યુટા$-1,3-$ડાઈનની $O_3$ અને ત્યારબાદ $Zn-H_2O$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

એક આલ્કીન $'A'$ માં ત્રણ $C-C$,આઠ $C-H$ $\sigma$ બંધ અને એક $C-C$ $\pi$ બંધ છે. $'A'$ નું ઓઝોનોલિસિસ કરવાથી $44 \ u$ મોલર દળ ધરાવતા આલ્ડિહાઈડના બે મોલ મળે છે. $'A'$ નું $IUPAC$ નામ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo